
Akila Gujarati News Official Channel
June 22, 2025 at 06:20 AM
શિતળાધાર ૨૫ વારીયામાંથી આજીડેમ પોલીસે નકલી ડોક્ટર મીત રંગાણીને ઝડપી લીધોઃ બેચલર ઓફ એન્જિનીયરનો અભ્યાસ કર્યો હતો અને ડોક્ટર બનીને બેસી ગયો હતો
પીઆઇ એ. બી. જાડેજા, પીએસઆઇ જે. જી. રાણાની ટીમની કાર્યવાહીઃ સંજયભાઇ કોરાટની બાતમી
વધુ સમાચાર વાંચો: https://akilanews.com/rajkot-news-detail/68579ed3f240b239053c18d9
અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com
અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n