Akila Gujarati News Official Channel
Akila Gujarati News Official Channel
June 22, 2025 at 06:21 AM
મહારાષ્ટ્ર પ્રીમિયર લીગ 2025ની એલિમિનેટર મૅચમાં રમૂજી ઘટના: બે બૅટર્સ પિચની અધવચ્ચે જ અથડાયા છતાં ખરાબ ફીલ્ડિંગને કારણે બન્ને વારાફરતી રનઆઉટ થતા બચ્યા એકબીજાને બદલે બૉલ જોવાના ચક્કરમાં ટકરાયેલા બન્ને બૅટર્સે ત્યાર બાદ ગજબની સ્ફૂર્તિ બતાવીને પોતાની વિકેટ પણ બચાવી લીધી હતી. વધુ સમાચાર વાંચો: https://akilanews.com/sports-news-detail/68579fbcf240b239053c18de અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n

Comments