Akila Gujarati News Official Channel
Akila Gujarati News Official Channel
June 22, 2025 at 06:58 AM
IPL ટ્રોફી જીત્યા પછી કોઈ 'ઘાતક ઉજવણી' ન થવી જોઈએ: BCCI BCCI એ બહાર પાડી કડક માર્ગદર્શિકાઃ કાર્યક્રમ માટે જિલ્લા પોલીસ, રાજ્ય સરકાર અને સ્થાનિક સત્તાવાળાઓ પાસેથી પરવાનગી લેવી પડશેઃ RCB ઇવેન્ટમાં 11 લોકોએ જીવ ગુમાવ્‍યા હતા. વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/6857a8fcf240b239053c18f2 અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n

Comments