
Akila Gujarati News Official Channel
June 22, 2025 at 06:59 AM
દીક્ષા શર્માની MBBS પછી ડૉક્ટર બનવાથી UPSC પાસ કરીને પોલીસ અધિકારી બનવા સુધીની સફર
૨૦૧૭ માં, તેણીએ પહેલા જ પ્રયાસમાં UPSC પાસ કરી અને IPS બની: હાલમાં, તે હમીરપુરની SP છે અને સ્ટેશન હેડ્સને તેમના કામમાં બેદરકારી દાખવીને ચર્ચામાં આવી છે.
વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/6857a921f240b239053c18f5
અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com
અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n