Akila Gujarati News Official Channel
Akila Gujarati News Official Channel
June 22, 2025 at 07:09 AM
નાસાના જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે આપણા બ્રહ્માંડ વિશે એક એવી શોધ કરી દુનિયાને આશ્ચર્યચકિત કર્યાઃ શું આપણે બ્લેક હોલની અંદર રહીએ છીએ? આપણું આખું બ્રહ્માંડ એક વિશાળ બ્લેક હોલની અંદર છે. આ અવકાશ, સમય અને વાસ્તવિકતા વિશેની આપણી સમજને ફરીથી આકાર આપી શકે છે: જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/6857abaef240b239053c18fa અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n

Comments