Akila Gujarati News Official Channel
Akila Gujarati News Official Channel
June 22, 2025 at 07:13 AM
કચ્છના રાપર તાલુકામાં ગ્રામ પંચાયત ચૂંટણીનું ઉત્સાહભેર મતદાન : ૨૭ પંચાયતોના ભાવિ આજે EVMમાં સીલ થશે : જુઓ વિડીયો ૨૪ સામાન્ય અને ૩ પેટા ચૂંટણી માટે મતદારોનો ઉમંગ : મુંબઈ-પુણેથી પણ વતન આવ્યા NRI મતદારો : સવારે ૯.૮૦% મતદાન, ૪૭,૮૪૨ મતદારો આપશે જનાદેશ : કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વધુ સમાચાર વાંચો: https://akilanews.com/saurashtra-news-detail/6857aca5f240b239053c18fe અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n

Comments