Akila Gujarati News Official Channel
Akila Gujarati News Official Channel
June 22, 2025 at 07:14 AM
પહેલગામ આતંકવાદી હુમલામાં આતંકવાદીઓને આશ્રય આપવાના બે શખ્‍સોને NIA એ ઝડપી લીધા હવે તેમની પૂછપરછ કરીને મોટા રહસ્યો ખુલી શકે છે: આતંકવાદીઓના છુપાયેલા સ્થાનનો ખુલાસો થઈ શકે છે : શખ્‍સોના નામ બશીર અહેમદ અને પરવેઝ અહેમદ હોવાનું ખુલ્‍યુ વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/6857ace9f240b239053c1900 અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n

Comments