Akila Gujarati News Official Channel
                                
                            
                            
                    
                                
                                
                                June 22, 2025 at 07:39 AM
                               
                            
                        
                            દર્શકોના દિલ જીતી લેનારી પ્રખ્યાત અભિનેત્રી સોનાક્ષી સિંહાએ તાજેતરમાં એક ડરામણો અનુભવ શેર કર્યો
તેણીને પોતાના ઘરમાં ભૂતની હાજરી હોવાનો અનુભવ થયોઃ તેણી કહ્યું કે "હું સવારે 4 વાગ્યે સૂઈ રહી હતી, તે સમયે હું ઊંઘ અને જાગરણ વચ્ચે હતી. અચાનક મને લાગ્યું કે કોઈ મને જગાડી રહ્યું છે. મને મારા શરીર પર એક વિચિત્ર દબાણ લાગ્યું"
વધુ સમાચાર વાંચો: https://akilanews.com/bollywood-news-detail/6857b24ef240b239053c1910
અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com
અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n
                        
                    
                    
                    
                    
                    
                                    
                                        
                                            😁
                                        
                                    
                                    
                                        1