Akila Gujarati News Official Channel
                                
                            
                            
                    
                                
                                
                                June 22, 2025 at 07:48 AM
                               
                            
                        
                            ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે ભારતે જૂનમાં રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી વધારી: આ આંકડો તમને આશ્ચર્યચકિત કરશે
ભારતીય રિફાઈનરી કંપનીઓ જૂનમાં રશિયા પાસેથી દરરોજ 20 થી 22 લાખ બેરલ ક્રૂડ ઓઈલ ખરીદી રહી છે. આ બે વર્ષમાં સૌથી વધુ આંકડો છે. આ સાથે, તે ઈરાક, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત (UAE) અને કુવૈત પાસેથી ખરીદેલા કુલ જથ્થા કરતાં વધુ છે
વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/6857b4f8f240b239053c1914
અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com
અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n
                        
                    
                    
                    
                    
                    
                                    
                                        
                                            🍭
                                        
                                    
                                        
                                            👍
                                        
                                    
                                    
                                        2