
Akila Gujarati News Official Channel
June 22, 2025 at 08:14 AM
બંકર બસ્ટર બોમ્બ શું છે, પરમાણુ બોમ્બ જેટલો જ ખતરનાક, 14 હજાર કિલોગ્રામ વજનના બોમ્બે ભૂગર્ભમાં બનેલા ઈરાનના પરમાણુ મથકોનો અમેરિકાએ નાશ કર્યો
બંકર બસ્ટર બોમ્બનું વજન 30 હજાર પાઉન્ડ એટલે કે લગભગ 14 હજાર કિલોગ્રામ હોય છે. આવા બોમ્બમાં 6 હજાર પાઉન્ડ વિસ્ફોટકો હોય છે
વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/6857ba8cf240b239053c191a
અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com
અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n