Akila Gujarati News Official Channel
Akila Gujarati News Official Channel
June 22, 2025 at 08:19 AM
અમદાવાદ વિમાન દુર્ઘટના: 8 પીડિત પરિવારોના પહેલા નમૂના સાથે DNA મેચ ન થયો, બીજો નમૂનો મંગાવવામાં આવ્યો અમદાવાદ સિવિલ હોસ્‍પિટલના સુપ્રીટેન્‍ડેન્‍ટ રાકેશ જોશીએ કહ્યું જયાં સુધી મેચ ન થાય ત્‍યાં સુધી મૃતદેહો સંબંધીઓને સોંપી શકાતા નથી વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/6857bb18f240b239053c1920 અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n
❤️ 1

Comments