
Akila Gujarati News Official Channel
June 22, 2025 at 08:42 AM
ઈરાન પર અમેરિકી હુમલાની અસર : ભારતીય શેરબજારમાં સોમવારે ગેપ-અપ ઓપનિંગની શક્યતા : નિફ્ટી ૫૦ અને સેન્સેક્સ માટે કયા સ્તરો મહત્વના?
વૈશ્વિક ભૌગોલિક - રાજકીય તણાવ છતાં બજારમાં ઉછાળાની આશા : કાચા તેલ અને સોનાના ભાવમાં વૃદ્ધિની સંભાવના : નિફ્ટી ૨૫૭૦૦ અને બેન્ક નિફ્ટી ૫૭૧૮૦ના સ્તર તરફ આગળ વધશે - નિષ્ણાતોનો અંદાજ
વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/6857c0e0f240b239053c192d
અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com
અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n
😁
1