
Akila Gujarati News Official Channel
June 22, 2025 at 08:42 AM
ઈરાન પર યુએસ હુમલા બાદ આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (IAEA) દ્વારા તાત્કાલિક બેઠકનું આયોજન : કિરણોત્સર્ગ સ્તરમાં કોઈ વધારો ન હોવાની પુષ્ટિ
IAEAના વડા રાફેલ ગ્રોસી દ્વારા બોર્ડ ઓફ ગવર્નર્સની કટોકટી બેઠક બોલાવાઈ : ઈરાને યુએસ હુમલાની તપાસ અને નિંદા કરવા IAEAને અપીલ કરી
વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/6857c1ccf240b239053c1932
અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com
અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n