
Akila Gujarati News Official Channel
June 22, 2025 at 08:44 AM
૮૩ર૬ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાનઃ સવારે ૧૧ વાગ્યા સુધીમાં રર થી ર૭ ટકા મતદાન
૭પ૧ પંચાયતો બિનહરીફ જાહેર થઇ ચુકી છે, રાજયભરમાં કુલ ૩,૬પ૬ અને ૧૬,રર૪ સભ્યો ચૂંટાશેઃ રપ જુને પરિણામો
વધુ સમાચાર વાંચો: https://akilanews.com/gujarat-news-detail/6857c053f240b239053c1929
અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com
અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n