Akila Gujarati News Official Channel
Akila Gujarati News Official Channel
June 22, 2025 at 08:44 AM
ગ્રામ પંચાયતની ચૂંટણી બપોરે ૧.૩૦ વાગ્‍યા સુધીમાં સરપંચદ માટે ર૩.રપ ટકા અને સભ્‍ય પદ માટે ૧૯.ર૧ ટકા મતદાન : જુઓ સંપૂર્ણ યાદી રાજકોટ જિલ્‍લામાં સરપંચ પદ માટે ર૭.૧ર અને સભ્‍યપદ માટે રપ.૮૪ ટકા, જુનાગઢમાં ર૪.૮૪ અને ર૪.૭૩ તો સુરેન્‍દ્રનગરમાં અનુક્રમે ર૪.૪૯ અને ર૬.૬૮ ટકા મતદાન વધુ સમાચાર વાંચો: https://akilanews.com/gujarat-news-detail/6857c09df240b239053c192b અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n

Comments