Akila Gujarati News Official Channel
Akila Gujarati News Official Channel
June 22, 2025 at 08:45 AM
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેનો વડોદરા-સુરત સેક્શન લગભગ પૂર્ણ થવાના આરે છે. આ સેક્શનમાં મુખ્ય બાકી કામગીરી તાપી નદી પરના પુલ સાથે સંકળાયેલી છે, જેનું 80%થી વધુ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. : ચોમાસાને કારણે વિલંબની શક્યતા, છતાં દિવાળી 2025 અથવા વર્ષના અંત સુધીમાં માર્ગ ખુલ્લો મૂકાઈ શકે છે. વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/6857c139f240b239053c192f અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n

Comments