Akila Gujarati News Official Channel
Akila Gujarati News Official Channel
June 22, 2025 at 08:53 AM
રાજ્યના રાજકારણ અને વહીવટી તંત્રમાં ભારે ચર્ચા : ગત શુક્રવારે મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર હસમુખભાઈ અઢિયાની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા! સાંજે અપાઈ રજા ગાંધીનગરના સત્તાધીશોમાં ચિંતાનો માહોલ : પૂર્વ નાણાં સચિવ શ્રી અઢિયાને બ્લડ પ્રેશરમાં અચાનક વધારો થતા યુ.એન. મહેતા હોસ્પિટલ ખસેડાયા : તબીબો દ્વારા સંપૂર્ણ તપાસ બાદ ઘરે આરામ કરવાની સલાહ સાથે ડિસ્ચાર્જ અપાયો વધુ સમાચાર વાંચો: https://akilanews.com/gujarat-news-detail/6857c467f240b239053c1939 અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n

Comments