
Akila Gujarati News Official Channel
June 22, 2025 at 09:03 AM
પ્લેન ક્રેશના 3 પીડિતોના પરિવારને મળ્યા 25-25 લાખ, એર ઈન્ડિયાએ વચગાળાનું વળતર ચૂકવવાની કરી શરૂઆત
એર ઇન્ડિયાએ એક નિવેદન જાહેર કરી ર૦ જુનથી અમદાવાદ વિમાન દુર્ઘટનાના પીડિતોના પરિવારજનોને વળતર આપવાની જાહેરાત કરી હતી
વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/6857c5c7f240b239053c193e
અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com
અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n