Akila Gujarati News Official Channel
Akila Gujarati News Official Channel
June 22, 2025 at 09:40 AM
એર ઇન્‍ડિયાની સર્વિસથી ૭૯ ટકા લોકો ખુશ નથી!: ચોંકાવનારો સર્વે ૭૯ ટકા મુસાફરોનું માનવું હતુંકે એર ઇન્‍ડિયાના વિમાનોની સ્‍થિતિ અને જાળવણી ખુબ જ નબળીઃ ર૦ર૪ માં આ આંકડો પપ ટકા હતો, જે સ્‍પષ્‍ટપણે દર્શાવે છે કે એક વર્ષમાં મુસાફરોના અનુભવોમાં ભારે ઘટાડો થયો છે વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/6857cf3bf240b239053c1944 અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n

Comments