
Akila Gujarati News Official Channel
June 22, 2025 at 09:40 AM
ઇરાનમાં પરિસ્થિતિ ખુબ જ ગંભીર, અમે હોટલની બારીમાંથી મિસાઇલને આવતા જોઇ હતી
ઇરાનથી પરત ફેરલા નાગરિકે કહ્યું ભારતીય દૂતાવાસ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હું હૃદયપૂર્વક આભાર વ્યકત કરૂ છું, તેઓના કારણે અમે અહીં સલામત રીતે આવી શકયા
વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/6857cef0f240b239053c1942
અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com
અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n