Akila Gujarati News Official Channel
                                
                            
                            
                    
                                
                                
                                June 22, 2025 at 09:45 AM
                               
                            
                        
                            29 બોનસ શેર આપવાની જાહેરાત કરતા જ કંપની આવી સ્ટોપલાઈટ પર, રૂ.150થી પણ સસ્તો છે શેરનો ભાવ
બીએસઈની વેબસાઈટ પર ઉપલબ્ધ જાણકારી અનુસાર, 10 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા 50 શેરો પર 29 શેર બોનસ તરીકે આપવામાં આવશેઃ આ બોનસ ઈશ્યૂ માટે કંપનીએ હજુ સુધી રેકોર્ડ ડેટની જાહેરાત કરી નથી 
વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/6857cfabf240b239053c1946
અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com
અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n
                        
                    
                    
                    
                    
                    
                                    
                                        
                                            😂
                                        
                                    
                                    
                                        1