Akila Gujarati News Official Channel
                                
                            
                            
                    
                                
                                
                                June 22, 2025 at 09:55 AM
                               
                            
                        
                            દાંતાથી સતલાસણા માર્ગ પર પહાડો પરથી પથ્થરો પડ્યાઃ હાઇવે બંધ 
વડગામના સરદારપુરાના ખેતરો બેટમાં ફેરવાયાઃ 30 વર્ષ બાદ પાલનપુરના ઉમરદશી નદીમાં નવા નીર આવ્યાઃ દાંતા તાલુકામાં ગતરાત્રીથી સવાર સુધીમાં ૯ ઇંચ વરસાદ ખાબકયો
વધુ સમાચાર વાંચો: https://akilanews.com/gujarat-news-detail/6857d0a9f240b239053c194a
અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com
અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n