
Akila Gujarati News Official Channel
June 22, 2025 at 09:57 AM
ઇરાન-ઇઝરાયલ યુધ્ધ લાંબુ ચાલ્યુ તો પેટ્રોલ, ડીઝલ, ચોખા, હીરા, ખાતર સહિતની ચીજવસ્તુઓ મોંધી થઇ શકે છે!
ક્રિસિલે ઇઝરાયલ-ઈરાન યુદ્ધ પર એક નવો અહેવાલ બહાર પાડ્યો છે, જેમાં તેણે જણાવ્યું છે કે, અત્યાર સુધી આ યુદ્ધની ભારતીય ઉદ્યોગ પર કોઈ મોટી અસર થઈ નથી, પરંતુ જો આગામી સમયમાં પરિસ્થિતિ વધુ વણસે તો ઘણા ક્ષેત્રોને અસર થઈ શકે છે
વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/6857d051f240b239053c1948
અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com
અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n