Akila Gujarati News Official Channel
Akila Gujarati News Official Channel
June 22, 2025 at 09:58 AM
કાવ્‍યા મારનની મુશ્‍કેલીમાં વધારોઃ જો વિવાદ નહીં ઉકેલાય તો આગામી IPLમાં ટીમની માલિક નહિ રહે સન નેટવર્કના માલિક કલાનિધિ મારન પર મની લોન્ડરિંગનો આરોપઃ આ મામલો તેમના ભાઈ અને ભૂતપૂર્વ સાંસદ દયાનિધિ મારન દ્વારા ઉઠાવવામાં આવ્યો વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/6857d1cdf240b239053c194c અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n

Comments