
Akila Gujarati News Official Channel
June 22, 2025 at 09:59 AM
ઈઝરાયલે એર સ્ટ્રાઈકમાં તબાહ કર્યું ઇરાન નૌકાદળનું મુખ્ય મથક, 950 ડ્રોન તોડી પાડ્યા
ઇઝરાયલી વાયુસેનાએ ઇરાનની ડ્રોન કમાન્ડ ચેઇનને નિશાન બનાવી હતી, જેમાં વિસ્ફોટક ડ્રોન લોન્ચ થાય તે પહેલા જ તેનો નાશ કરી દેવામાં આવ્યો હતો
વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/6857d292f240b239053c1950
અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com
અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n