Akila Gujarati News Official Channel
Akila Gujarati News Official Channel
June 22, 2025 at 10:00 AM
અમૃતસરમાં ISI માટે જાસૂસી કરતો એક સેનાના જવાનની તેના સાથી સાથે ધરપકડ અમૃતસર ગ્રામીણ પોલીસે ISI માટે આર્મી છાવણીઓમાં જાસૂસી કરવા બદલ આર્મી જવાન ગુરપ્રીત સિંહ ઉર્ફે ગોપી અને તેના સાથી સાહિલ મસીહની ધરપકડ કરી છેઃ ગુરપ્રીત 2016 થી સેનામાં છે અને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI ના એજન્ટ રાણા જાવેદના સંપર્કમાં હતો. તે ISI ને ભારતીય લશ્કરી સ્થળો અને સૈન્ય પ્રવૃત્તિઓ વિશે માહિતી આપતો હતો. વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/6857d2f9f240b239053c1952 અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n
😢 1

Comments