Akila Gujarati News Official Channel
Akila Gujarati News Official Channel
June 22, 2025 at 10:10 AM
ગ્રામ પંચાયત ચૂંટણીઃ દાહોદ જિલ્‍લામાં 102 વર્ષીય વડીલોએ મતદાન કર્યું ૧૦ર વર્ષના રમણભાઇ મોઢીયા અને ૧૦૦ વર્ષના હેતીબેન ગારીનું ફુલહાર કરી સન્‍માનીત કરાયાઃ સમાજને આપ્‍યો સંદેશ વધુ સમાચાર વાંચો: https://akilanews.com/gujarat-news-detail/6857d62af240b239053c195b અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n

Comments