
Akila Gujarati News Official Channel
June 22, 2025 at 10:14 AM
૫ લાખની લાંચ લેતા સરકાર માન્ય સર્વેયર ગૌતમ યાજ્ઞિક અને તેના બે સાથી નવગણસિંહ ડોડીયા-મનીષ પગી ACBના સકંજામાં!
અમદાવાદમાં ડી.આઈ.એલ.આર. કચેરીના કામ માટે લાંચનું રેકેટ ઝડપાયું : બોપલ-આંબલી રોડ પર ગોઠવાયેલા છટકામાં ACBને મળી મોટી સફળતા : ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહીનો વધુ એક દાખલો
વધુ સમાચાર વાંચો: https://akilanews.com/gujarat-news-detail/6857d715f240b239053c195d
અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com
અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n