Akila Gujarati News Official Channel
Akila Gujarati News Official Channel
June 22, 2025 at 10:20 AM
પીએમ નરેન્દ્રભાઈ મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે કરી વાતચીત : તણાવ ઘટાડવા અને સંવાદ પર ભાર મૂક્યો ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ વચ્ચે પીએમ મોદીએ તાત્કાલિક શાંતિ પુનઃસ્થાપિત કરવા અને રાજદ્વારી પ્રયાસોને વેગ આપવા હાકલ કરી : અમેરિકાના ઈરાની અણુ સ્થળો પર હુમલા બાદ વૈશ્વિક ચિંતા વધી વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/6857d885f240b239053c1961 અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n

Comments